<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રાજકોટ પંથકમાં પતિ દ્વારા પત્નીની ક્રૂર હત્યા : રાજકોટના કુવાડવા તાબેના આણંદપર બાધીમાં પરપ્રાંતિય મહિલાની પતિ દ્વારા હત્યા: કુવાડવા પીઆઇ બી.પી. રજયા અને ટીમે આરોપીને સકંજામાં લઈ તપાસ આદરી : ભરતભાઇ વાઢેરની વાડીમાં મજૂરી કરતાં રાજસ્થાની મહિલા મજુર કમલેશબાઈ ઉર્ફ કમલી (ઉ.વ.૪૫)ને પતિ રામચરણ કૈલાસ શેહરીયાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દીધી. (ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ)

(9:28 AM IST)