<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

જેતપુરમાં નાફેડ દ્વારા ખરીદ કરાયેલ ૩૧.૬૪ લાખની મગફળીની ચોરી જેતપુરમાં નાફેડ દ્વારા ખરીદ કરી વેરહાઉસમાં રખાયેલ મગફળીમાંથી રૂ. ૩૧.૬૪ લાખની મગફળીની ચોરી અગાઉ મગફળીમાંથી મોટા પ્રમાણમાં પથ્થરો મળ્યા બાદ મગફળીની ચોરીનો બનાવ બન્યો છે.(કેતન ઓઝા-જેતપુર)

(9:29 AM IST)