<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રાજ્‍ય સરકારે સન્‍માન કર્યુઃ અભિનંદન આપ્‍યા ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા તાજેતરમાં ૧૧૮ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ઝોન-૨ના ડીસીપી શ્રી સજનસિંહજી પરમારને પણ સન્‍માનિત કરવામાં આવેલ. સ્‍ટુડિયો શિવના ભાવિન ખખ્‍ખર અને જય શ્રી ગોપાલ ટ્રસ્‍ટ રાજકોટના વિજયબાપુએ રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્‍યા છે

(10:44 AM IST)