News of Wednesday, 6th August 2025
જુનાગઢ ભવનાથ જંગલનું સૌદર્ય થોડા જ વરસાદમાં નિખરી ઉઠયુ : જુનાગઢ ભવનાથ જંગલનું સૌદર્ય થોડા જ વરસાદમાં પણ નિખરી ઉઠયુ છે. ચોમાસાના પ્રારંભે સારો એવો વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે જુનાગઢ, ગિરનાર સહિતના દ્રશ્યો નયન રમ્ય જોવા મળે છે.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર: મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
