<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

આ ઘટનાના ભયાનક દ્રશ્‍યો સાથેનો વિડીયો વાયરલ થયો છે ઉતરાખંડ પછી હિમાચલના કિન્‍નોરમાં પણ વાદળ ફાટયું: કૈલાશ યાત્રાએ ગયેલા સેંકડો શ્રધ્‍ધાળુઓ ફસાયાઃ તંગલિંગ ખાતે વાદળ ફાટયું: પૂરની સ્‍થિતિ ભારત તિબેટ સીમા પોલીસની ૧૭મી બટાલિયન દોડી ગઇઃ બચાવ કાર્ય ચાલુઃ સેંકડો યાત્રાળુઓને સુરક્ષિત સ્‍થળે પહોંચાડાયા

(3:18 PM IST)