<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ થશે તો જે તે વિસ્‍તારના પોલીસ ઇન્‍સપેકટર જવાબદાર ગણાશેઃ થશે કાર્યવાહીઃ બિસ્‍માર રસ્‍તા અને વન-વે ભંગના મુદે થયેલી સુનાવણી દરમ્‍યાન ગુજરાત હાઇકોર્ટનો હુકમ

(3:26 PM IST)