<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

આ મહિનાના અંતમાં ૨૦૧૮ પછી પ્રથમ વખત ચીન જશે નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આ મહિનાના અંતે, ૩૧ ઓગષ્‍ટે ચીન જઇ રહ્યા છે તેઓ ‘‘એસસીઓ''ની રીજીયોનલ બેઠકમાં હાજરી આપવા જઇ રહ્યા છે.

(12:22 PM IST)