News of Friday, 8th August 2025
ટ્રમ્પ આખી H1B VISA નીતિ બદલાવી રહ્યા છે? જાણિતા પત્રકાર શીલા ભટ્ટે Xના માધ્યમથી અમેરીકાના પ્રેસીડેન્ટ ટ્રમ્પ પર સનસનીખેજ વિસ્ફોટ કર્યો : ટ્રમ્પ આખી H1B VISA નીતી બદલા વીચારી રહ્યાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર વધુ દબાણ લાવવા H1B VISAના નીયમો વધુ આકરા બનાવી શકે છે જેથી અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોની મુશ્કેલી વધી શકે છે

(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
