<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

હિમાચલ પ્રદેશમાં આજે ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. આજે સાંજથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. સોલાંગ વેલી સાંજે વાદળાઓ વચ્ચે ઘેરાયેલ દર્શાય છે. વરસાદ ચાલુ. યોગેશ કુમાર જોશી સોલંગ, હિમાચલ. : જુઓ વિડીયો

(10:20 PM IST)