<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

જામનગરનો મેળો યોજાવાનો માર્ગ મોકળો : હાઈકોર્ટે નીચલી કોર્ટના સ્ટેને રદ્દ કરી મનપાની તરફેણમાં આપ્યો ચુકાદો : જામનગરની જનતા માટે ખુશીના સમાચાર : હવે મેળાના આયોજન સામે કોઈ કાનૂની અવરોધ રહ્યો નથી : શહેરના સાંસ્કૃતિક ઉત્સવની ભવ્ય ઉજવણી થશે

(11:11 PM IST)