<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાજ્ય સરકાર દ્વારા GAS અધિકારી કે.પી. જેઠવાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે નિયુક્ત કરાયા : ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશનના જનરલ મેનેજરને નવી જવાબદારી સોંપાઈ : રાજ્યપાલના આદેશથી GAS અધિકારીની બદલીનો નિર્ણય

(7:36 PM IST)