News of Friday, 15th August 2025
નવો રેકોર્ડ સર્જાશે! : ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીત છ થી સાત કલાક સુધી ચાલવાની શક્યતા : વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, બહુઆયામી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા : આ બે નેતાઓ વચ્ચેની અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક બની શકે છે (ન્યૂઝફર્સ્ટ)

(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
