<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

NDA દ્વારા 17 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર થવાની શક્યતા : 21મી ઓગસ્ટે નામાંકન પત્ર ભરવામાં આવશે : નામાંકન માટે ભાજપશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને 21 ઓગસ્ટે દિલ્હીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી : આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે, તે અંગે અટકળો તેજ! (ન્યૂઝફર્સ્ટ)

(9:42 PM IST)