<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ગોંડલમાં જન્માષ્ટમીના મેળાની મજા બગડી : સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા : ભારે વરસાદના કારણે મેળામાં આવતા લોકો અટવાયા : અનેક રાઇડ્સ અને સ્ટોલમાં પાણી ઘુસી જતા વેપારીઓ પણ ચિંતિત (ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ) : જુઓ વિડીયો

(4:36 PM IST)