News of Monday, 18th August 2025
ધોરાજી જેતપુર વીરપુર જુનાગઢ ડીસામાં ગાજવીજ સાથે વરસાદ :ધોરાજી જેતપુર વીરપુર જુનાગઢ માં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે: જુનાગઢમાં રાત્રે 8:30 થી વરસાદ વરસી રહ્યો છે : જામ ટીંબડી તા. ઉપલેટા ધોધમાર વરસાદ ચાલુ: ઉપલેટામાં રાત્રે ૯.૩૭ વાગ્યે પ્રચંડ વિજળીના ચમકારા જોવા મળી રહ્યા છે: ભાયાવદરમાં રાત્રે ૯.૩૦ વાઞે વરસાદ ચાલુ (ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી અકિલા) બનાસકાંઠાના ડીસામાં એક કલાકમાં દોઢ ઈંચ ખાબક્યો. નિચાણ વિસ્તારોમાં પાણી ભરાયા. :જુઓ વિડીયો

(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
