<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th August 2025

નરેન્દ્ર ભાઈ આવતા મહિને કોલકત્તામાં ટોચના લશ્કરી અધિકારીઓને સંબોધન કરશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતા મહિને કોલકત્તામાં ટોચના લશ્કરી અધિકારીઓની બેઠકને સંબોધન કરવાના છે. કોલકત્તાની પસંદગી કરવામાં આવતા સૌ આશ્ચર્યથી નવા વળાંકોને જોઈ રહ્યા છે.

(11:59 PM IST)