News of Tuesday, 19th August 2025
ઓવલ ઑફિસમાં યુક્રેનનો એક મોટો નકશો મૂકવામાં આવેલ, જે રશિયા-કબજાગ્રસ્ત વિસ્તારો અને દેશના પૂર્વીય ભાગોને દર્શાવતો હતો : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે બંધ બારણે મળેલી બેઠક પહેલાં, ઓવલ ઑફિસમાં યુક્રેનનો એક મોટો નકશો મૂકવામાં આવેલ, જે રશિયા-કબજાગ્રસ્ત વિસ્તારો અને દેશના પૂર્વીય ભાગોને દર્શાવતો હતો. આ નકશો સંભવત: યુક્રેનિયન પ્રતિનિધિમંડળ દ્વારા લાવવામાં આવ્યો હતો.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
