<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

રાજકોટના ત્રણ ફ્લેટમાં લાખોની ચોરી : રાજકોટમાં તસ્કરોએ તહેવાર ઉજવ્યો- મુંજકામાં શ્રીસિટી એપાર્ટમેન્ટમાં ત્રણ ફ્લેટમાં ૭.૭૭ લાખની ચોરી, ફ્લેટ નં. ૯૦૧માં રહેતાં નિલેષભાઈ કારોતરા તહેવાર કરવા મોરબી ગયા હતા

(9:35 AM IST)