News of Tuesday, 19th August 2025
વિવાદાસ્પદ બિલની તૈયારી! : સરકાર 'બંધારણીય (સુધારા) ખરડો ૨૦૨૫' લાવવાની વિચારણામાં : જેલવાસ ભોગવતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને પદ પરથી દૂર કરવાનો કાયદાકીય માળખું ઘડાશે : વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય : ધરપકડ થયેલા અને જેલમાં ગયેલા ઉચ્ચ પદાધિકારીઓને આપોઆપ પદ પરથી હટાવવા માટે કાયદો બનાવવાની કવાયત (ન્યૂઝફર્સ્ટ)

(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
