<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

નરાધમ બાપ દીકરાના કરતૂત: બેફામ ગાડી ચલાવી ત્રણ બાળકોને હડફેટે લીધા: હૈયું હચમચાવતી ઘટના : યુપીના લખનૌમાં ઘર બહાર રમી રહેલા ત્રણ બાળકો ઉપર પૂરપાટ આવતી મોટરકાર ચડાવી દેવાની હૈયું હચમચાવતી ઘટના બની છે: નરાધમ બાપ દીકરાએ પુરપાટ ગાડી દોડાવી બાળકોને હડફેટે લઈ મકાનના ઝાંપા સાથે ભટકાડી હતી: બંનેની ધરપકડ થઈ છે. બાળક ગંભીર..

(11:23 PM IST)