<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજકોટમાં પોણા બે ઇંચ : ઘણા લાંબા સમય બાદ રાજકોટ શહેરમાં મેઘરાજા એ પધરામણી કરી છે. અત્‍યારે હવામાન ખાતામાં બપોરે અઢી વાગ્‍યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે વધુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે

(3:59 PM IST)