News of Wednesday, 20th August 2025
ભારત બાદ હવે પાકિસ્તાનની પણ સંભવિત મિસાઈલ પરીક્ષણની તૈયારી : 21 થી 26 ઓગસ્ટ સુધી એરસ્પેસ બંધ કરી : પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) નજીક બહુવિધ હવાઈ માર્ગો બંધ કરાતા ભારે તણાવ : આ સંભવિત પરીક્ષણને પગલે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું અમેરિકા આ મિસાઈલ પરીક્ષણ માટે પાકિસ્તાનને કોઈ રીતે સમર્થન આપી રહ્યું છે અથવા માર્ગદર્શન આપી રહ્યું છે? (ન્યૂઝફર્સ્ટ)

(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
