<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો અમેરિકી વિઝા ધારકો પર મોટો નિર્ણય : 5.5 કરોડ લોકોના વિઝાની સમીક્ષા થશે : સંભવિત 'ડિપોર્ટેબલ વાયોલેશન્સ'ની તપાસ માટે તમામ વિઝા ધારકોની વિગતની ચકાસણી શરૂ કરવામાં આવશે. (ન્યૂઝફર્સ્ટ)

(9:27 AM IST)