<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જાણીતા એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૌલનું ૯૪ વર્ષે નિધન: બીમારી પછી લંડનમાં અવસાન : ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ સ્વરાજ પૌલનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેઓ બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ લંડનમાં અવસાન પામ્યા છે. તેઓ કેપારો ગ્રુપના સ્થાપક અને જાણીતા પરોપકારી હતા, જેમના વારસાને વિશ્વભરમાં હંમેશા યાદ કરાશે.

(9:34 AM IST)