News of Friday, 22nd August 2025
દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજમાં ૭.૫ની તીવ્રતાનો મહા ભૂકંપ: સુનામીનું એલર્ટ જારી : દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજમાં ૭.૫ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના પ્રારંભિક અહેવાલમાં ૮ તીવ્રતા જણાવાઈ હતી પરંતુ પાછળથી તેને સુધારીને ૭.૫ કરાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૧૦.૮ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે, અને સ્થાનિક વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુનામીનું એલર્ટ જારી કરાયું છે, જોકે કેટલાક અહેવાલોમાં તેને રદ્દ કરવાની વાત છે અને ત્સુનામી મૂલ્યાંકન ચાલુ છે. આ વિસ્તારમાં સિસ્મિક પ્રવૃત્તિ સતત ચાલુ છે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
