<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

શિવજીને અભિષેક કરતા એસજીવીપીના ઋષીકુમારો :પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ પૂર્વે અમાસના દિવસે એસજીવીપી હોસ્‍ટેલમાં બિરાજીત ભગવાનશ્રી શિવજીને અભિષેક અને પૂજન કરતા એસજીવીપી દર્શનમ સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો નજરે પડે છે.

(11:07 AM IST)