તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 22nd August 2025
ભસ્મઆરતી : જુનાગઢ : જવાહર રોડ સ્થિત ખાતે આવેલ શ્રી ખરડેશ્વર મંદિરે ભવ્ય મહા આરતી નું દર સોમવારે દાદા ને અલગ અલગ સ્વરૂપ ના શણગાર કરવામા આવેલ હતા તેમાં શ્રી ખરડેશ્વર દાદા ને ઉજ્જૈન સ્થિત મહાકાલ સ્વરૂપ ની જાખીના શણગાર સાથે ભવ્ય ભસ્મ આરતી નું આયોજન કરવામાં આવેલ હતું આ આરતીના દર્શન નો લાભ ખરેડી બ્રહ્મ સમાજ તથા આજુબાજુના ભાવિક ભક્તો એ લાભ લીધો હતો.

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
