<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 16 દિવસની મતદાર અધિકાર યાત્રામાં જોડાશે. શિવકુમાર શનિવાર અને રવિવારે યાત્રામાં જોડાશે, જ્યારે સિદ્ધારમૈયા 29 ઓગસ્ટે તેમાં જોડાશે. કાલે યાત્રા કટિહાર જિલ્લાના મિરચાઈબારીમાં યોજાશે.

(1:21 AM IST)