<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ : વરસતા રસ્તા ઉપર થી પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે છેલ્લા થોડા દિવસોથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

(1:30 PM IST)