<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ભાદર ડેમમાં નવા નીરની આવક : સૌરાષ્‍ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર ડેમ-૧ માં નવા નીરની આવક થતા પાણીની સપાટી ર૭.પ૧ ફૂટે પહોંચી છે. ૬પ૩ કયુસેક પાણીની આવક થઇ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:21 AM IST)