<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પુણેના રહેવાસી અમોલ ગાયકવાડ નામના વ્યક્તિની ધરપકડ : ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમે પુણેથી ગાયકવાડની ધરપકડ કરી: ગયા વર્ષે 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી

(1:07 AM IST)