<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી મુંબઈ જશે. આ દરમિયાન તેઓ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર તેમજ મહાવિકાસ આઘાડીના તમામ નેતાઓને મળશે અને તેમનો ટેકો માંગશે

(1:01 AM IST)