<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલ, પુર્વ ધારાસભ્‍ય નલિનભાઈ કોટડીયા, PI અનંત પટેલ સહિત નવ કોન્‍સ્‍ટેબલને અપહરણના ગુનામાં દોષિત જાહેર થતા ખળભળાટ : આજીવન કેદ? : ૨૦૧૮માં સુરતના શૈલેષ ભટ્ટનું ગેરકાયદેસર અપરણ કરી ગાંધીનગર પાસેના ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બીટકોઈન અને ખોટી રકમનો તોડ કર્યો હોવાની શૈલેષ ભટ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી જેનો આજે અમદાવાદ સેસન્‍સ કોર્ટે દોષિત હેવાનો ચુકાદો આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.વધુ વિગતો મેળવાય રહી છે.(વિજય વસાણી અકિલા) દરમિયાન ટીવી૧૩ના અહેવાલ મુજબ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જયારે પુરાવાના અભાવે જતીન પટેલ નિર્દોષ જાહેર થયા છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યુ છે

(2:03 PM IST)