News of Saturday, 30th August 2025
મુંબઈ પોલીસે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરંગેને શનિવારે આઝાદ મેદાનમાં આંદોલન ચાલુ રાખવાની પરવાનગી આપી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુંબઈના પ્રવાસે છે. તેઓ ગણેશોત્સવમાં હાજરી આપશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ મુંબઈમાં રહેશે.

(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
