<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં બર્ડ ફ્લૂ ફેલાયો, બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ ઝૂ મુલાકાતીઓ માટે બંધ, દિલ્હી ઝૂમાં બે પેન્ટેડ સ્ટાર્ક પક્ષી મૃત મળ્યા, મૃત પક્ષીઓના રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ, સેમ્પલ ભોપાલની NIHSADમાં મોકલાયા હતા, બન્ને નમૂના બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા

(1:10 AM IST)