<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

બિજનૌરના નગીનામાં ૧૯ વર્ષીય નાવીદે આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો જાહેર કર્યો :તેણે નાઝિયા નામની છોકરી અને તેના પરિવાર પર બળજબરીથી લગ્ન, બ્લેકમેલ અને ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા:. નાવીદે દાવો કર્યો હતો કે તેની પાસેથી ૧૦ લાખ રૂપિયા પડાવાયા હતા અને સામાજીક રીતે અપમાનિત કરાયો હતો પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી

(1:10 AM IST)