<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ભારતીયોનો અમેરિકા પ્રવાસ ઘટ્યો : ટ્રમ્પ પ્રશાસનની કડક નીતિઓનો ડર? : અમેરિકી પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ જૂન 2025માં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 8%નો નોંધપાત્ર ઘટાડો, 2001 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો (ન્યૂઝફર્સ્ટ)

(9:50 PM IST)