News of Monday, 1st September 2025
રાજકોટના રૈયા રોડ પર જૂની અદાવતમાં હુમલો: સગીરને છરીના ઘા ઝીંકાયા : રાજકોટ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક શિવપરા-૧માં રહેતાં તેજસ વિનુભાઈ ડાંગર (ઉ.વ.૧૮) ને રેહાન શેખ, સિકંદર કાલાવડીયા, શાહનવાઝ, અરમાન, જુનેદે ઢીકાપાટુ મારી છરી ઝીકી: સાથળમાં ખૂંપેલી છરી સાથે હોસ્પિટલમાં ખસેડાયો : ગાંધીગ્રામ પોલીસે તેના પિતા વિનુભાઇ ડાંગરની ફરિયાદઃ ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસે ત્રણને સકંજામાં લીધાઃ બે દિવસ પહેલા તેજસ અને મોહમ્મદ જેહ વચ્ચે મસ્તી બાબતે બોલાચાલી થઇ હતી: તેનો ખાર રાખી હુમલો કરાયો

(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
