<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જમ્મુમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.જમ્મુ યુનિવર્સિટીએ પણ 4 સપ્ટેમ્બર સુધી તમામ પરીક્ષાઓ મુલતવી: હવામાન વિભાગે 2 અને 3 સપ્ટેમ્બરના રોજ જમ્મુ વિભાગના મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી

(12:56 AM IST)