<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કલેકટર કચેરીમાં કાલથી ર દિવસ મહેસૂલ- અપીલના કેસોનું બોર્ડ ધમધમશે ત્રણ અઠવાડિયે કલેકટરનું મહેસૂલ- અપીલનું બોર્ડ રદ થયું હતું: પરંતુ આ અઠવાડિયે કાલથી બે દિવસ બોર્ડ ધમધમશેઃ બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસમાં ૮૦ કેસો અંગે સૂનાવણીઃ અરજદારો- વકિલોને હાજર રહેવા સુચનાઃ શરતભંગના પણ ૮ થી ૧૦ કેસો અંગે નિર્ણયઃ ૬ કેસો ઠરાવ ઉપર લેવાયા...

(4:01 PM IST)