News of Tuesday, 2nd September 2025
મરાઠા આંદોલન સમેટાયું : મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને OBCનો દરજ્જો આપી જીત અપાવી : જરાંગે પાટિલની મહેનત રંગ લાવી : મનોજ જરાંગેની આગેવાની હેઠળ ચાલી રહેલા આંદોલનને સફળતા : હૈદરાબાદ ગેજેટ જારી કરીને સરકારે "કુનબી" જાતિ હેઠળ અનામત આપવાનો નિર્ણય લીધો : મરાઠા સમાજ માટે તકોના નવા દ્વાર ખુલ્યા (વિજય વસાણી, અકિલા)

(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
