<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર એક કટોકટી બેઠક યોજી : ટ્રમ્પે કહ્યું કે ટેરિફ એક આર્થિક કટોકટી છે. તેઓ ટેરિફ પરના નિર્ણય સામે અપીલ કરશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે હું પુતિનથી ખૂબ નિરાશ છું.

(12:36 AM IST)