News of Wednesday, 3rd September 2025
ગણેશોત્સવમાં હેરસ્ટાઇલમાં ગણેશજીઃ અત્યારે હવામાં ગજાનનની ભક્તિનો રંગ ચડેલો છે. જોકે ક્રીએટિવિટી માત્ર ગણેશના પંડાલની સજાવટ પૂરતી સીમિત નથી રહી. એક હેરસ્ટાઇલ-આર્ટિસ્ટે વાળમાં ગણેશજીનો આકાર ઊપસી આવે એવી સ્ટાઇલ બનાવી હતી. વાળમાંથી જ ગણેશજીની સૂંઢ બનાવવામાં આવી હતી અને વાળમાંથી જ સૂપડા જેવા કાન. એ વાળમાં હેર ઍક્સેસરીઝ વાપરીને ગણેશજીને આભૂષણ પહેરાવવામાં આવ્યાં હતાં

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
