<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

વિમાન ટિકિટ પર GSTના નવા નિયમો - ઇકોનોમી ક્લાસ પર 5%, જ્યારે પ્રીમિયમ અને બિઝનેસ ક્લાસ પર 18% GST : વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ, IPL પર 40% GST લાગશે : જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર 5% GST યથાવત, સરકારનો ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય યથાવત (ન્યૂઝફર્સ્ટ)

(7:16 AM IST)