News of Wednesday, 3rd September 2025
ભારત-અમેરિકા સંબંધોમાં નવો તણાવ! : ટ્રમ્પ પ્રશાસન રશિયન તેલ ખરીદી મુદ્દે ભારત પર ત્રીજા તબક્કાના ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું છે : અમેરિકા ભારતીય કંપનીઓ પર નજર રાખી રહ્યું છે : ટ્રમ્પ દ્વારા પ્રથમ તબક્કામાં 25% અને બીજા તબક્કામાં વધારાના 25% ટેરિફ લાદ્યા બાદ હવે વધુ ટેરિફની શક્યતા, જેણે ભારત-અમેરિકાના વ્યાપારિક સંબંધોમાં અસ્થિરતા વધારી છે (ન્યૂઝફર્સ્ટ)

(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
