News of Wednesday, 3rd September 2025
સમાચારો ઉડતી નજરે: * રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ * ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત * બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર * પંજાબના ૧૨ જિલ્લામાં પૂરની સ્થિતિ ભયંકર, ૩ લાખ લોકોનું સ્થળાંતર * અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે ૩.૮૫ લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કર્યા * તહેવાર ટાણે સિંગતેલના ડબ્બામાં ૩૦ રૂ.નો વધારો, ૧૫ કિલોના ડબ્બાનો ભાવ હવે ૨૩૯૦ રૂ.

(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
