News of Thursday, 4th September 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે: * ૩૩ જીવન રક્ષક દવાઓ પર ઝીરો જીએસટી, કોઈ ટેક્સ નહીં, * સુપર લક્ઝરી ચીજવસ્તુઓ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ચાવવાની તમાકુ, જરદા, એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ, વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ, લક્ઝરી કાર, ફાસ્ટ ફૂડ ઉપર ૪૦ ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે. * ટ્રેક્ટરના ટાયર અને પાર્ટ્સ, ટ્રેક્ટર, બાયો-પેસ્ટિસાઇડ્સ, માઈક્રો-ન્યૂટ્રિએન્ટ્સ, ટપક સિંચાઈ પ્રણાલી અને છંટકાવ, ખેતી અને વનીકરણ માટેના મશીનો પર જીએસટી ઘટાડીને ૫% કરવામાં આવ્યો

(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
