<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રાજકોટ SOGનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો : સરધાર પાસેથી 4.10 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા : PI સંજયસિંહ જાડેજા અને તેમની ટીમે ઇન્દ્રજીતસિંહ અને ફિરોઝભાઈની બાતમીના આધારે જગદીશ ભોજક અને વિજયસિંહ વાઘેલાને દબોચી લીધા : ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરાઈ (ભાવેશ કુકડીયા, અકિલા)

(11:08 AM IST)