News of Friday, 5th September 2025
એલોન મસ્કના પગારની વાત સાંભળીને આંખો પહોળી થઈ જશે! : એક ટ્રિલિયન ડોલર સુધીનો પગાર લેવાનું વિચારી રહ્યા છે! : ટેસ્લાના બોર્ડે રોકાણકારો પાસે મસ્કના વિશ્વના સૌથી મોટા પે-પેકેજને મંજૂરી આપવા અપીલ કરી, જે એક દાયકામાં એક ટ્રિલિયન ડોલરની કમાણી કરી શકે છે, જેને 'મધર ઓફ ઓલ પે પેકેજ' ગણાવાઈ રહ્યું છે (ન્યૂઝફર્સ્ટ)

(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
