<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગુજરાત પર જળ પ્રલયનું સંકટ : ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છમાં આગામી 48 કલાકમાં 11 થી 19 ઈંચ વરસાદની આગાહી, તંત્ર એલર્ટ : આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય : ભારેથી અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર અને જનજીવન ખોરવાવાની ભીતિ : પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ (ન્યૂઝફર્સ્ટ)

(9:09 PM IST)